• મંગળવાર, 01 જુલાઈ, 2025

ફ્રાન્સમાં જાહેરમાં ધૂમ્રપાન ઉપર પ્રતિબંધ

પેરિસ, તા. 29 : ફ્રાન્સની સરકારે સાર્વજનિક (જાહેરમાં) ધુમ્રપાન કરવા ઉપર પ્રતિબંધનું એલાન કર્યું છે. જો કોઈ નાગરીક સાર્વજનિક ધૂમ્રપાન કરતા પકડાશે તો તેના ઉપર મોટી રકમના દંડની જોગવાઈ કરવામાં આવી છે. સરકાર તરફથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સમુદ્ર તટ, સાર્વજનિક બગિચા અને બસ શેલ્ટર તેમજ.....