• મંગળવાર, 01 જુલાઈ, 2025

તૈયાર વત્રો માટે અલાયદી પીએલઆઈ સ્કીમ આવી રહી છે

ઍરોનૉટિક્સ ઉદ્યોગમાં ઉપયોગી કાર્બન ફાઈબરનું ઉત્પાદન શરૂ થશે

નવી દિલ્હી, તા. 29 : કેન્દ્ર સરકારની પ્રોડકશન-લિન્કડ ઈન્સેન્ટીવ (પીએલઆઈ) સ્કીમ જે 2021માં રૂા. 10,683 કરોડની બજેટ જોગવાઈ સાથે પાંચ વર્ષ માટે શરૂ થઈ હતી તે મેન-મેઈડ ફાઈબર (એમએમએફ) એપરલ, એમએમએફ કાપડ અને ટેક્નિકલ ટૅક્સ્ટાઈલ પૂરતી સીમિત હતી. હવે જનરલ ગાર્મેન્ટ માટે જુદી પીએલઆઈ.....