• મંગળવાર, 01 જુલાઈ, 2025

પડદા, બેડશીટ, સોફા કવર માટેના કાપડના ઉત્પાદનમાં વધારો

ટૉવેલ, ચાદર અને હોમ ડેકોરની માગ વધી

અમારા પ્રતિનિધિ તરફથી  

સુરત, તા. 29 : સુરત એટલે સાડી, ડ્રેસ મટિરિયલ અને જરીના કામનું હબ એવી છબી ઊભી થાય છે. પરંતુ આ વાત હવે જૂની થઈ છે. સુરતનું કાપડ ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરવા લાગ્યું છે. સુરતમાં પડદા, બેટસીટ, સોફાસહિતનું કાપડનું ઉત્પાદન વધ્યું છે. પાછલા વર્ષોમાં ઘરઆંગણે વેચાણમાં ઉછાળો આવ્યો.....