• મંગળવાર, 01 જુલાઈ, 2025

કૉલેજીયમ સિસ્ટમને બહારની તાકાતો પ્રભાવિત કરે છે : જસ્ટિસ દત્તા

જસ્ટિસ દ્વારા જસ્ટિસની નિયુક્તિ થાય છે તે ધારણા ખોટી છે

નવી દિલ્હી, તા. 29 : સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તાએ કોલેજિયમ સિસ્ટમ અને ન્યાયીક નિયુક્તીની પ્રક્રિયાને પ્રભાવિત કરતી બહારની તાકાતો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એવી ધારણાની આલોચના કરી હતી કે જસ્ટિસ જ જસ્ટિસી નિયુક્તિ કરે છે અને આવી ધારણાને ખોટી ગણાવી હતી. દત્તાએ કહ્યું હતું કે આવી બહારની તાકાતોલ સામે આકરી કાર્યવાહી થવી જોઈએ. જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું હતું કે, સમાજને બતાવવાની જરૂર.....