તમામ પરિમાણોથી તપાસ થઇ રહી છે : નાગરિક ઉડ્ડયન પ્રધાન
નવી દિલ્હી, તા.29:
અમદાવાદમાં એર ઈન્ડિયાનાં વિમાનની ભયાનક દુર્ઘટનાની તપાસ વિશે નાગરિક ઉડ્ડયન રાજ્યપ્રધાન
મુરલીધર મોહોલેએ કહ્યું છે કે, વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરો(એએઆઈબી) આ દુર્ઘટનાની તમામ
પરિમાણોથી તપાસ કરે છે અને તેમાં ભાંગફોડ-છેડછાડનાં દૃષ્ટિકોણનો પણ સમાવેશ થાય....