વોશિંગ્ટન, તા.29: અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ અને હમાસને ગાઝામાં એક સમજૂતી કરવાનો આગ્રહ કર્યો છે. આ સમજૂતીનો હેતુ 7 ઓક્ટોબર 2023નાં અપહરણ કરવામાં આવેલા શેષ બંધકોને પરત લાવવાનો છે. ટ્રમ્પે પોતાનાં ટ્રુથ સોશિયલ નેટવર્ક ઉપર લખ્યું હતું કે, ગાઝામાં સમજૂતી કરો અને બંધકોને પરત.....