• મંગળવાર, 01 જુલાઈ, 2025

ખોમૈની વિરુદ્ધ અપમાનજનક ભાષા ન બોલો : અરાઘચી

ઇરાનની ટ્રમ્પને ચેતવણી

તેહરાન, તા. 29 : ઇરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાઘચીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી હતી કે, સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખૌમૈની વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ બંધ કરો. ટ્રમ્પનું આ વલણ માત્ર ખોમૈની નહીં, પરંતુ તેમના લાખો સમર્થકોનું અપમાન છે. ઇરાન સાથે કોઇ સમજૂતી ઇચ્છે છે તો અમેરિકી પ્રમુખે.....