સમ્રાટ સરકારમાં પહેલીવાર પોલીસનો લાઠીચાર્જ
પટણા, તા. 8 : બિહારની સમ્રાટ સરકારમાં પહેલીવાર યુવાનો પર લાઠીચાર્જ થયો હતો. પટણામાં શુક્રવારે શિક્ષક ભરતીની ચોથાં ચરણની પરીક્ષાના ઉમેદવારો દ્વારા આંદોલન કરાતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. યુવાનોને દોડાવી દોડાવીને માર મરાતાં......