• શનિવાર, 09 મે, 2026

અમેરિકાના ફરી ઈરાન પર બૉમ્બ હુમલા

હોર્મુંઝ જતાં તેલ ટેન્કરને નિશાન બનાવ્યું : ટ્રમ્પની ફરી ચેતવણી

વોશિંગ્ટન, તા. 8 : યુદ્ધ ખતમ કરવાના પ્રયાસો વચ્ચે અમેરિકાની સેનાએ ફરીવાર ઇરાન પર નિશાન સાધતાં બોમ્બ હુમલો કર્યો હતો. ઓમાનની ખાડીમાં ઇરાની તેલ ટેન્કરોને નિશાન બનાવ્યાં હતાં. યુદ્ધવિરામ વચ્ચે અમેરિકાએ આ......