સીજેઆઇએ કહ્યું કુંવર વિજય નેતા છે, વખાણ કેમ કરવા તે જાણે છે
નવી દિલ્હી, તા. 8 : કર્નલ સોફિયા કુરેશી પર ટિપ્પણીનાં કારણે મધ્ય પ્રદેશના પ્રધાન કુંવર વિજય શાહ વિરુદ્ધ કેસ ચલાવવાની અનુમતિ નહીં અપાતાં સુપ્રીમ કોર્ટ નારાજ થઇ હતી. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે......