નવી દિલ્હી તા.21 : વર્ષ 2028ના લોસ એન્જિલિસ ઓલિમ્પિકમાં બોક્સિંગ રમતને સામેલ કરવાનો નિર્ણય લેવાયો છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિની બેઠકમાં તમામ દેશના સભ્યોએ તરફેણમાં મતદાન કર્યં હતું. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે 2028ના ઓલિમ્પિકના શરૂઆતના કાર્યક્રમમાં મુકકેબાજીની.....