વિશ્વ નંબર બે ડેનમાર્કના ખેલાડી એન્ટોનસન સામે વિજય
બાસેલ તા.21 : ભારતના નવોદિત બેડમિન્ટન ખેલાડી શંકર મુથુસામી સુબ્રમણ્યમે ડેનમાર્કના વિશ્વ નંબર બે ખેલાડી એન્ડર્સ અંટોનસેનને રસાકસી પછી હાર આપી ઉલટફેર સાથે સ્વિસ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ સુપર-300ના મેન્સ સિંગલ્સના કવાર્ટર....