• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

ઓછા સ્કોરવાળી મેચમાં કોલકતા સામે પંજાબનો 16 રનથી રોમાંચક વિજય

§  આઇપીએલ ઇતિહાસનો સૌથી ઓછો 111 રનના સ્કોરનો પંજાબે બચાવ કર્યોં

મુલ્લાનપુર તા.15 આઇપીએલના લોએસ્ટ ટોટલનો અભૂતપૂર્વ બચાવ કરીને કોલકતા નાઇટ રાઇડર્સ વિરૂધ્ધ પંજાબ કિંગ્સનો 16 રને યાદગાર અને રોમાંચક વિજય થયો હતો. પંજાબના 111 રનના જવાબમાં કોલકતા ટીમ પણ ધરાશાયી થઇ હતી અને ફકત 95 રનમાં 15.1 ઓવરમાં ઢેર થઇ હતી. અગાઉ 2009માં સીએસકે ટીમે…..