નવી દિલ્હી તા.18 : ટેસ્ટમાં નિવૃત્તિ બાદ વિરાટ કોહલી ફરી લાલ દડાથી રમતો જોવા મળે તેવી સંભાવના છે. ઇંગ્લેન્ડ પ્રવાસ અગાઉ રોહિત શર્મા પછી વિરાટ કોહલી પણ ટેસ્ટ ફોર્મેટને બાય બાય કરી ચૂકયો છે. હવે ઇંગ્લેન્ડની ધરતી પર જ વિરાટ કોહલી રેડ બોલથી રમી શકે છે. રિપોર્ટ અનુસાર મિડલસેકસ કાઉન્ટી.....