અગણિત છોકરીઓ બૅટ અને બૉલ ઉઠાવવા પ્રેરિત થશે : સચિન
નવી દિલ્હી, તા.3: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વન ડે વિશ્વ કપમાં ઐતિહાસિક જીતની
દેશભરમાં ભવ્ય ઉજવણી થઇ હતી. ભારતીય મહિલા ટીમની આ યાદગાર સફળતાને ખેલાડીઓ ઉપરાંત રાજકીય
હસ્તીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય હસ્તીઓએ વધાવી હતી. વડા પ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું
કે આપની આ સફળતા......