• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ટી-20 વર્લ્ડ કપ માટે હજુ ભારતીય ટીમ તૈયાર નથી : ગૌતમ ગંભીર

કોચે શુભમન ગિલ સામેના પડકાર વિશે પણ વાત કરી 

નવી દિલ્હી તા.10: ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે સ્વીકાર કર્યોં છે કે આવતા વર્ષે રમાનાર ટી-20 વર્લ્ડ કપની તૈયારી મામલે તેની ટીમ એ સ્થિતિમાં પહોંચી નથી જયાં પહોંચવા માંગતી હતી. સાથોસાથ એમ પણ કહ્યં કે આ મુકામ પર પહોંચવા માટે ટીમ પાસે પર્યાપ્ત સમય છે. બીસીસીઆઇ ટીવીને આપેલ ઈન્ટરવ્યૂમાં કોચ ગંભીરે….