• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

હૈદરાબાદ-મુંબઈ વચ્ચે સંભવિત ડીલની ખબરથી હલચલ

ટ્રેવિસ હેડ લઇ જાવ અને રોહિત શર્માને આપો

નવી દિલ્હી તા.10: આઇપીએલ-2026ના ઓકશન અગાઉ મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની એક ટ્રેડ ડીલથી હલચલ મચી ગઇ છે. રિપોર્ટ અનુસાર એમઆઇ તેના જૂના કપ્તાન અને વર્લ્ડ ક્રિકેટના હિટમેન રોહિત શર્માને એસઆરએચ ફ્રેંચાઇઝીને આપવા તૈયાર થઇ છે. આ માટે તેમણે ઓસ્ટ્રેલિયન ફટકાબાજ…..