નવી દિલ્હી, તા.11: જમ્મુ-કાશ્મીર ક્રિકેટ ટીમે રણજી ટ્રોફીમાં ઇતિહાસ રચીને નવો અધ્યાય લખ્યો છે. 1934થી શરૂ થયેલ આ પ્રતિષ્ઠિત ઘરેલુ ટૂર્નામેન્ટના 96 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર જમ્મુ-કાશ્મીર ટીમે મજબૂત દિલ્હી ટીમને હાર આપી છે. જે એન્ડ કે ટીમનો 7 વિકેટે આજે યાદગાર વિજય થયો.....