કોહલીની દમદાર સદી, કુલદીપની ચાર વિકેટ : ભારતના 349 રન સામે આફ્રિકા 332માં ડૂલ
રાંચી, તા.
30 : ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિયેશન ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી પહેલી
રોમાચંક વન-ડેમાં યજમાન ભારતે દક્ષિણ આફ્રિકાને 17 રનથી પરાજીત કર્યું હતું. જેમાં
કિંગ કોહલીની શાનદાર 135 રન અને કુલદીપ યાદવની 68 રન આપીને લીધેલી ચાર વિકેટે મહત્વની
ભૂમિકા ભજવી હતી. ભારતે વિજય માટે આપેલા 350 રનના જવાબમાં…..