મારું ક્રિકેટ માનસિક શાર્પ હોવાથી બોલર્સ-ફિલ્ડરના મન પારખી લઉ
રાંચી, તા.1:
દ. આફ્રિકા સામે પ્રથમ વન ડેમાં 17 રનની જીત અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપનાર સ્ટાર
બેટર વિરાટ કોહલીએ કહ્યં કે કોઇ પણ મેચમાં હું 120 ટકાની તૈયારી સાથે મેદાનમાં ઉતરું
છું. 17 વર્ષની પોતાની ઇન્ટરનેશનલ કેરિયર દરમિયાન 300થી વધુ વન ડે અને 220થી વધુ અન્ય
ફોર્મેટના મેચ રમનાર કોહલી પહેલા…..