નવી દિલ્હી, તા. 14 : પશ્ચિમ બંગાળમાં નવા વકફ કાયદા સામે હિંસક પ્રદર્શન થંભવાનું નામ લઈ રહ્યું નથી. મુર્શિદાબાદ બાદ રાજ્યના અન્ય એક જીલ્લામાં હિંસા થઈ છે. દક્ષિણ 24 પરગણામાં સોમવારે પોલીસ અને ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (આઈએસએફ)ના કાર્યકર્તા વચ્ચે ટકરાવ થયો હતો અને આઈએસએફએ ગાડીઓમાં તોડફોડ અને આગજની કરી હતી. આઈએસએફના સમર્થકોએ ભાંગર વિસ્તારમાં હિંસા….