• શુક્રવાર, 13 જૂન, 2025

જેસલમેરમાં પકડાયેલો જાસૂસ પાકમાં આઈએસઆઈ એજન્ટને મળતો

પંજાબથી ઝડપાયેલો જાસૂસ સેનાની સંવેદનશીલ માહિતી પહોંચાડતો

નવી દિલ્હી, તા. 3 : રાજસ્થાનમાં ધરપકડ કરાયેલા પાકિસ્તાની જાસૂસ અને જેસલમેરમાં રોજગાર કચેરીમાં સહાયક પ્રશાસનિક અધિકારી તરીકે કામ કરનારો શકુર ખાન ભારતમાં પ્રતિબંધિત અહસાન ઉર રહીમ ઉર્ફે દાનિશની મદદથી ઘણી વખત પાકિસ્તાનની મુલાકાત કરી ચૂક્યો છે તેવો ખુલાસો પૂછપરછ દરમિયાન કર્યો....