• શુક્રવાર, 13 જૂન, 2025

સાવધાન, કોરોના હવે ભયાનક : હૂની ચેતવણી

73 દેશમાં સંક્રમણ વધી રહ્યું છે : ભારતમાં 4000થી વધુ એક્ટિવ કેસ, 24 કલાકમાં વધુ પાંચનાં મૃત્યુ 

નવી દિલ્હી, તા.3 : દુનિયામાં કોરોના હવે ભયાનક બની રહયો છે. સૌથી ગંભીર હાલત થાઈલેન્ડની છે જયાં 2025માં અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. થાઈલેન્ડમાં કોરોનાનું એ જ સ્વરુપ એનબી.1.8.1 છે જે ભારતમાં સક્રિય છે. અહીં કોરોનાથી અત્યાર સુધીમાં બાવન દર્દીના મૃત્યુ થયા.....