• રવિવાર, 16 નવેમ્બર, 2025

અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ : સાતનાં મૃત્યુ

મઝાર-એ-શરીફથી કાબુલ સુધી ધ્રુજારી

કાબુલ, તા. 3 : અફઘાનિસ્તાનમાં સોમવારે વ્હેલી સવારે ભૂકંપ આવતા દહેશત ફેલાઈ હતી. અમેરિકી જીયોલોજીકલ સરવેના અનુસાર રિક્ટર સ્કેલ ઉપર ભુકંપની તીવ્રતા 6.3 મેગ્નીટયુડની નોંધાઈ હતી. આ ભૂકંપમાં ઓછામાં ઓછા સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. ભૂકંપ અફઘાનિસ્તાનના ઉત્તરી ભાગમાં આવ્યો હતો. અફઘાનના પૂર્વી હિસ્સામાં બે મહિના…..