માલગાડી ઉપર ચડી ગઈ યાત્રી ટ્રેન
રાયપુર, તા.
4 : છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં મંગળવારની બપોરે ખતરનાક દુર્ઘટના સર્જાઈ હતી. કોરબા
મુસાફર ટ્રેન માલગાડી ઉપર ચડી જતાં સાત યાત્રીનાં મોત થઈ ગયાં હતાં, તો કેટલાક બાળકો
સહિત 15 લોકો ઘાયલ થયા હતા. આ લોહિયાળ દુર્ઘટનાથી ભારે અરેરાટી મચી ગઈ હતી. હાવડા રૂટ
પર દોડી રહેલી યાત્રી ટ્રેનના….