ભાજપનો સવાલ : આરએસએસના પથ સંચલન પર વાંધો કેમ
બેંગ્લોર, તા.
10 : બેંગ્લોરના આંતરરાષ્ટ્રીય કૈમ્પેગૌડા એરપોર્ટ પર નમાજ પઢતા કેટલાક લોકોનો વીડિયો
મામલે કર્ણાટકમાં રાજકીય ઘમસાણ સર્જાયું છે. આ વીડિયો સામે આવતાં કર્ણાટક ભાજપે વાંધો
નોંધાવ્યો હતો અને આરએસએસ પરેડનો ઉલ્લેખ કરી કર્ણાટક સરકારને ઘેરી હતી. કર્ણાટક ભાજપના
પ્રવક્તા વિજય પ્રસાદે સોશિયલ મીડિયા પર…..