• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

લાલ કિલ્લા નજીક કાર વિસ્ફોટમાં 13નાં મૃત્યુ

રાજધાની રક્તરંજિત : મહાનગરોમાં હાઈ ઍલર્ટ

જોરદાર ધમાકાથી પાંચ-સાત કારના ફૂરચા ઊડી ગયા : 30 જેટલા ઇજાગ્રસ્તોમાં કેટલાક ગંભીર

નવી દિલ્હી, તા.10: ગુજરાતમાંથી ત્રણ આતંકવાદી પકડાયાનાં બીજા દિવસે જમ્મુ-કાશ્મીરમાંથી આશરે 2900 કિલો વિસ્ફોટકો સાથે ત્રણ ડોક્ટર સહિત સાત આતંકવાદી ઝડપાયાના સમાચારો વચ્ચે આજે મોડી સાંજે દેશની રાજધાની દિલ્હીમાં હાઇસિક્યોરિટી વિસ્તારમાં લાલકિલ્લાની નજીક એક મોટરકારમાં પ્રચંડ વિસ્ફોટ થયો….