તમામ એક્ઝિટ પોલમાં નીતિશરાજના પુનરાવર્તનની આગાહી
નવી દિલ્હી, તા.11: બિહાર વિધાનસભાની ચૂંટણીનાં બીજા અને અંતિમ ચરણમાં પણ મતદારોએ
ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને 67.14 ટકા જેટલું બમ્પર મતદાન નોંધાયું છે. પહેલા
ચરણમાં 65 ટકા અને બીજા તબક્કામાં 67 ટકા સાથે આ વિધાનસભાની ચૂંટણીમાં સરેરાશ 66 ટકા
જેટલું ધીંગું મતદાન થયું…..