• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

મૌલવી ઇરફાન ફરીદાબાદ મોડયુલનો માસ્ટર માઈન્ડ

દિલ્હી કાર બ્લાસ્ટનું પગેરું પુલવામામાં નીકળ્યું

વ્હાઈટ કોલર આતંકી મોડયુલના પર્દાફાશ બાદ હુમલાને અંજામ અપાયાની આશંકા

નવી દિલ્હી, તા. 11 : લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટના થોડા જ કલાકો પહેલાં હરિયાણા અને જમ્મુ-કાશ્મીર પોલીસે ફરીદાબાદ મોડયુલનો પર્દાફાશ કર્યો હતો, જેમાં અનેક ડૉક્ટરોની સંડોવણીનાં કારણે તેને `વ્હાઇટ કોલર ટેરર મોડયુલ' કહેવામાં આવી રહ્યું છે. હવે એવી માહિતી સામે આવી છે કે ફરીદાબાદ મોડયુલનો અસલી…..