મોસ્કો, તા.12: રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આગામી માસે ડિસેમ્બરમાં ભારતનાં રાજકીય પ્રવાસે આવી રહ્યાં છે. પુતિન 5 ડિસેમ્બરે નવીદિલ્હી આવશે અને તે સપ્તાહમાં જ આયોજિત થનાર રશિયા-ભારત ફોરમનાં પૂર્ણ સત્રમાં ભાગ લેશે.આ સંમેલનનું આયોજન રોસકોંગ્રેસે કરી રહ્યું છે. આ પહેલા ક્રેમલિને પણ જણાવ્યું હતું કે