તિબેટને જોડતા નેશનલ હાઈવે ઉપરના બ્રિજ મુદ્દે સ્થાનિક પ્રશાસને તપાસ શરૂ કરી
નવી દિલ્હી, તા.
12 : ચીનને એવો દેશ માનવામાં આવે છે જ્યાં ભ્રષ્ટાચાર થતો નથી. એન્જિનિયરિંગના ક્ષેત્રમાં
પણ ચીનનો દબદબો છે અને પડકારજનક સ્થિતિમાં પણ મોટા નિર્માણ કરી શકે છે. જો કે સોશિયલ
મીડિયામાં એવા દૃશ્યો સામે આવ્યા છે જે ચીનની છબી ઉપર સવાલ ઉભા કરે છે. ચીનની સરકારી
મીડિયા અનુસાર સિચુઆન….