ઈસ્લામાબાદ બ્લાસ્ટનો દોષ ભારત પર ઢોળ્યો હતો
નવી દિલ્હી, તા.12
: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં થયેલા દિલ્હી જેવા આત્મઘાતી હુમલા અંગે શરીફ સરકારે
અફઘાનિસ્તાન અને ભારત પર દોષારોપણ કરવાનું શરૂ કર્યું છે જેનો ભારતે જવાબ આપતાં આરોપને
ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે
કહ્યું કે ભારત નિરાશ…..