જીએસટી દરમાં કપાત અને શાકભાજીના ભાવ ઘટતા મોંઘવારીમાં ઘટાડો
મુંબઈ, તા.
12 (એજન્સીસ) : પાછલા અૉક્ટોબર મહિનામાં દેશનો રિટેલ ફુગાવો અથવા રિટેલ ક્ષેત્રમાં
મોંઘવારીનો દર ઘટીને 0.25 ટકા આવ્યો હતો, જે સપ્ટેમ્બર મહિનામાં 1.54 ટકા આવ્યો હતો.
જીએસટી દરમાં નોંધપાત્ર કપાત અને શાકભાજીના ભાવમાં થયેલા ઘટાડાના કારણે રિટેલ ફુગાવો
ઘટયો હોવાનું સરકારે જણાવ્યું…..