• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ફરી થશે અૉપરેશન સિંદૂર ?

વડા પ્રધાને બોલાવી સુરક્ષા સમિતિની બેઠક

વિસ્ફોટ આતંકવાદી હુમલો છે : ભારત સરકાર

નવી દિલ્હી, તા. 12 : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે થયેલા કાર વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે અને સતત તપાસ ચાલી રહી છે. ત્યારે કેન્દ્ર સરકારે બુધવારે કેબિનેટની સુરક્ષા મામલાની સમિતિ (સીસીએસ)ની બેઠક બોલાવી હતી. અને દિલ્હી વિસ્ફોટને આતંકી હુમલો માન્યો છે ત્યારે આતંક પરસ્ત પાકિસ્તાન સામે…..