• બુધવાર, 04 માર્ચ, 2026

ઈરાનને વધુ મરણતોલ ફટકા મારતું ઇઝરાયલ

સુપ્રીમ લીડર ચૂંટવા માટે મળેલી એસેમ્બલી પર જ ઇઝરાયલનો ઘાતક હુમલો

તેલ અવીવ / તહેરાન, તા. 3 : મધ્યપૂર્વમાં શરૂ થયેલું મહાયુદ્ધ વધુ તીવ્ર બની રહ્યું છે અને લંબાય તેવી દહેશત છે. ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાનના વધુ સંવેદનશિલ સ્થળોને નિશાન બનાવીને હુમલા કર્યા છે. સાથે જ લેબેનોન પર પણ હુમલા કર્યા છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ (આઈડીએફ)એ તહેરાનના હૃદયસમા વિસ્તારમાં ઈરાનના….