• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

મગજ માટે ઉપયોગી શોધને મેડિસિનનો નોબેલ પુરસ્કાર

જર્મનીના હેગમેન, નાગેલ, અમેરિકાના કાર્લને સન્માન; માનસિક બીમારીઓની શોધ મદદરૂપ

સ્ટોકહોમ, તા. 5 : મગજને સમજવા માટે સંશોધનનો રસ્તો ખોલી આપતી `ઓપ્ટોજેનેટિક્સ' નામે ટેકનિક વિકસાવનાર ત્રણ વૈજ્ઞાનિકને 2026ના મેડિસીન (દવા)ના નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાશે.

જર્મનીના પીટર હેગમેન, જોર્જ નાગેલ અને અમેરિકાના કાર્લ ડાઈસેરોથને આ પ્રતિષ્ઠિત સન્માન અપાયું છે. ઓપ્ટોજેનેટિક્સથી રોશનીની મદદથી મગજની અલગ - અલગ તંત્રિકા- કોશિકાઓને નિયંત્રિત....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ