પીએલઆઈના વિકલ્પો વિચારતી સરકાર
નવી દિલ્હી, તા. 21 (એજન્સીસ) : ચીન ઉપરની નિર્ભરતા ઘટાડવાના હેતુથી ચાર વર્ષ પૂર્વે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 23 અબજ ડૉલરની જે પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ્ઝ (પીએલઆઈ) યોજના શરૂ કરવામાં આવી હતી તેને પડતી મૂકવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું હોવાનું ચાર સરકારી.....