• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

ભારે ચડઊતર વચ્ચે બૅન્ક શૅરોની આગેવાની નીચે બજાર મક્કમ રહેશે

લિસ્ટેડ કંપનીઓમાં વિદેશી સંસ્થાઓ કરતાં સ્થાનિક સંસ્થાઓનું રોકાણ વધી ગયું

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : કૉર્પોરેટ કમાણીનું મિશ્ર વલણ, એફઆઇઆઇની સતત વેચવાલી, વૈશ્વિક બજારોનું મિશ્ર વલણ, અમેરિકાની અનિશ્ચિત જકાતનીતિ અને ભૂરાજકીય સંઘર્ષના કારણે ભારતીય બજારોમાં ગત સપ્તાહમાં નકારાત્મક વલણ રહ્યું હતું. સતત બીજા સપ્તાહમાં બજાર ઘટયું…..