એકતા કપૂર નિર્મિત સુપરનેચરલ ટીવી સિરિયલ નાગિન -7ની ઉત્સુકતાથી રાહ જોવાઈ રહી છે. આ સિરિયમલાં નાગિનની મુખ્ય ભૂમિકામાં ઈશા માલવીયને લેવામાં આવી છે. જયારે તેની સાથે હીરો તરીકે વિવિયેન ડીસેના છે. આ વિશે એકતા કે વિવિયેને સત્તાવાર રીતે જાહેરાત કરી નથી. છતાં આ જોડીને સાથે નાગિનમાં......