• રવિવાર, 16 નવેમ્બર, 2025

ધર્મેન્દ્રની તબિયત સારી છે

અભિનેતા ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓને કારણે હાલમાં બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં છે આથી ચાહકો ચિંતામાં છે. જોકે, શરૂઆતમાં અભિનેતાની ટીમે જણાવ્યું હતું કે, રુટિન ચેકઅપ માટે હૉસ્પિટલ લઈ આવ્યા છીએ પણ બાદમાં શ્વાસ લેવામાં તકલીફ થતાં દાખલ કરવા પડયા હતા. ત્યાર બાદ તેમની તબિયતના કોઈ સમાચાર ન મળવાથી....