• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

હવે કાયમ માટે સુલક્ષણા પંડિત અને સંજીવ કુમાર જોડાઈ ગયાં

વર્ષોથી ગુમનામીમાં જીવન વિતાવતી અભિનેત્રી સુલક્ષણા પંડિતની સંજીવ કુમાર સાથેની પ્રેમકહાની ભલે આ જન્મમાં અધૂરી રહી, પણ મૃત્યુ બાદ હવે તેમનાં નામ કાયમ માટે સાથે લેવામાં આવશે. સંજીવ કુમારે પ્રેમનો પ્રસ્તાવ ઠુકરાવ્યા બાદ આજીવન અપરિણિત રહેનારી સુલક્ષણાનું સંજીવ કુમારે આ દુનિયામાંથી વિદાય લીધી તે જ…..