90ના દાયકામાં ટીવી પર શક્તિમાનનું ખાસ સ્થાન હતું. શક્તિમાનના ચાહકોની સંખ્યા આજની તારીખે પણ સારી એવી છે અને તે બધાને આનંદ થાય એવા સમાચાર એ છે કે હવે શક્તિમાન રિટર્ન્સ થાય 40 એપિસોડની સ્પેશિયલ અૉડિયો સિરીઝમાં. અભિનેતા મુકેશ ખન્નાએ શક્તિમાનના પાત્રને માત્ર ભજવ્યું જ નહોતું, પણ જીવ્યું…..