ક્યોંકિ સાસ ભી કભી બહુથી-2માં ભાઈ-બહેનની ભૂમિકા ભજવતાં અમન ગાંધી અને શગુન શર્માએ રિયલ લાઈફ પ્રેમનો સ્વીકાર કર્યો છે. શગુન શર્માએ કહ્યું હતું કે, આ અફવા નથી પણ સાચું છે. અમે સેટ પર ડેટિંગ શરૂ કર્યું નહોતું. અમે તે પહેલાં જ પ્રેમમાં હતાં. ક્યોંકિ સાસ ભી કભી બહુથી-2માં રિત્વિક વિરાણીની ભૂમિકા ભજવતા અમને.....