• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

`ધ રાજા સાબ'ના રહસ્યવાદી બમન ઈરાની

હૉરર ફૅન્ટસી ફિલ્મ ધ રાજા સાબનું નવું પોસ્ટર અભિનેતા બમન ઈરાનીના જન્મદિને બહાર પાડવામાં આવ્યું. મારુતિ દિગ્દર્શિત તેલુગુ ફિલ્મ ધ રાજા સાબમાં પ્રભાસ મુખ્ય ભૂમિકામાં છે અને તે મકરસંક્રાંતિએ રજૂ થવાની છે. આ ફિલ્મમાં બમન આરીના સાયકિયાટ્રીસ્ટ, હિપ્નોટિસ્ટ અને પેરાનૉર્મલ સંશોધકની ભૂમિકામાં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ