મુંબઈ, તા. 27 : રાજ્ય સરકારે મુંબઈથી થાણે સુધીના મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ)ને નવ પ્રોજેક્ટ માટે રૂા. 500 કરોડની વ્યાજમુક્ત લોન આપી છે. શહેરી વિકાસ વિભાગે એમએમઆરડીએને દહિસર, મીરા રોડ, થાણે અને કલ્યાણ સુધીના નવ મેટ્રો પ્રોજેક્ટ માટે આ લોનની વહેંચણી….