• શુક્રવાર, 28 નવેમ્બર, 2025

એસી લોકલમાં નકલી પાસ સાથે મહિલા પકડાઈ

અગાઉ પૂરા થયેલા પાસમાંથી બોગસ ટિકિટ બનાવી હતી

મુંબઈ, તા. 27 : બુધવારે મધ્ય રેલવેના ટિકિટચેકર વિશાલ નવલેએ એસી લોકલમાં મહિલા પ્રવાસીને નકલી યુટીએસ સિઝન ટિકિટ સાથે પ્રવાસ કરતા પકડી પાડી હતી. સવારના કલ્યાણ-દાદર એસી લોકલમાં ચકાસણી દરમિયાન મહિલા પ્રવાસીએ યુટીએસથી કાઢેલી સિઝન ટિકિટ દેખાડી હતી. હતો. સિઝન પાસમાં અંબરનાથથી દાદર સુધીના પ્રવાસની છેલ્લી…..

ઇ-પેપરના નવા શુલ્ક