• શુક્રવાર, 28 નવેમ્બર, 2025

મલાડમાં કૉલ-સેન્ટરના કર્મચારીની હત્યા

મુંબઈ, તા. 27 : બુધવારે રાત્રે મલાડ પોલીસ સ્ટેશનની હદમાં કૉલ-સેન્ટરમાં કામ કરતા 24 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તીક્ષ્ણ હથિયારથી અનેક ઘા કરવામાં આવતાં યુવકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. આરોપીની અટક કરવામાં આવી છે તેમ જ કયા કારણથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો એ…..

ઇ-પેપરના નવા શુલ્ક