• શુક્રવાર, 28 નવેમ્બર, 2025

ઘઉંનું વાવેતર વધતાં આટા, સોજી, મેંદાની નિકાસની પરવાનગીનાં ચક્રો ગતિમાન

કલ્પેશ શેઠ તરફથી 

મુંબઈ, તા 27 નવેમ્બર : રવિ સિઝનના ઘઉંના ઊંચા વાવેતરના અંદાજ, સરકારની ઘઉં વેચવાના ટેન્ડરની નિષ્ફળતા અને ઇન્ડસ્ટ્રીની ઘઉંનાં ઉત્પાદનોને નિકાસની પરવાનગી આપવાની લાંબા સમયની માગણીના કારણે કેન્દ્ર સરકાર હવે ગમે તે ઘડીએ ઘઉંનાં વિવિધ ઉત્પાદનોની પાંચથી દસ લાખ ટન નિકાસની પરવાનગી જાહેર કરે તેવાં ચક્રો…..

ઇ-પેપરના નવા શુલ્ક