• શુક્રવાર, 28 નવેમ્બર, 2025

ભારતમાં દુગ્ધ ક્રાંતિનો નવો વૈશ્વિક રેકૉર્ડ

માથા દીઠ દૂધ ઉપલબ્ધતા 485 ગ્રામ, વૈશ્વિક સરેરાશ 329 ગ્રામ 

નવી દિલ્હી, તા. ર7 : ભારતની દુગ્ધ ક્રાંતિએ પ્રતિ વ્યક્તિ દૂધની ઉપલબ્ધતામાં વૈશ્વિક સરેરાશ પાર કરી નવો વૈશ્વિક રેકોર્ડ બનાવ્યો છે. રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે ડેરી ક્ષેત્રમાં ઉજવણી પ્રસંગે બોલતા મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યપ્રધાન પ્રો. એસ.પી. સિંહ બઘેલે ભારતીય ડેરી ઉદ્યોગની વધતી જતી શક્તિ અને માથાદીઠ દૂધની…..

ઇ-પેપરના નવા શુલ્ક