• શુક્રવાર, 28 નવેમ્બર, 2025

અદાણી પબ્લિક સ્કૂલમાં સુધા મૂર્તિએ વિદ્યાર્થીઓને શીખવ્યાં સફળતાનાં સૂત્રો

કચ્છના બે મેગા પ્રોજેક્ટ્સ મુંદ્રા પોર્ટ અને આર.ઈ. પાર્કની હૃદયપૂર્વક પ્રશંસા કરી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : અદાણી પબ્લિક સ્કૂલ મુન્દ્રા ખાતે ખ્યાતનામ લેખિકા અને રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિએ ખાસ મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓને પ્રેરક સંબોધનમાં તેમણે જીવન ઘડતર માટેની અમૂલ્ય સલાહ આપી હતી. વિદ્યાર્થીઓના બેગપાઇપર બેન્ડ, એનસીસી નેવી અને આર્મી કેડેટ્સ દ્વારા મૂર્તિનું ભાવભીનું સ્વાગત કરવામાં…..

ઇ-પેપરના નવા શુલ્ક